બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ સોશિયલ મીડિયા પર હંમેશા ખૂબ જ એક્ટિવ રહે છે.

અલાયાએ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે  

તસવીરોમાં અલાયાએ કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે  

તે આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.  

આ તસ્વીરોમાં અલાયાએ અલગ-અલગ પોઝ આપ્યા છે  

 અલાયા તેની સુંદરતા માટે જાણીતી છે

અલાયા ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી