બોલિવૂડ એક્ટ્રેસ અલાયા એફ એ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે
આ ફોટોશૂટમાં અલાયા એફ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે
તેણે આ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ફોટોશૂટમાં તે પેન્ટના બટન ખુલ્લા રાખીને પોઝ આપી રહી છે
અલાયા એફ સોશિયલ મીડિયા પર હંમેશા ખૂબ જ એક્ટિવ રહે છે.
આ તસ્વીરોમાં અલાયાએ અલગ-અલગ પોઝ આપ્યા છે
અલાયા ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી હતી