બોલીવૂડ એક્ટ્રેસ આકાંક્ષા પૂરી દરેક લૂકમાં સુંદર લાગે છે  

એક્ટ્રેસ તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે  

આકાંક્ષા પૂરીએ બ્લેક લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે  

બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે  

 અલગ-અલગ અંદાજમાં આકાંક્ષાએ શાનદાર પોઝ આપ્યા  

બ્લેક બોડીકોન લૂકમાં કરાવ્યું ફોટોશૂટ  

એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે