બોલિવૂડ એક્ટ્રેસ અદા શર્મા પોતાની સુંદર તસવીરોથી લોકોના દિલ જીતવામાં માહિર છે

તાજેતરમાં જ સ્કીન ટાઇટ ડ્રેસમાં અદા શર્માનો ગૉર્ઝિયસ લૂક વાયરલ થયો છે

બ્લેક હેર, વ્હાઇટ ફેસ અને મહદો આંખો પર ફેન્સની નજર ચોંટી છે

અદા શર્માની આ તસવીરોમાં તેની સ્ટાઈલ હંમેશા અલગ દેખાઈ રહી છે

તસવીરોમાં અદા શર્મા ખુલ્લા વાળ સાથે એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં પોઝ આપી રહી છે

ચાહકો કોમેન્ટમાં લખી રહ્યા છે કે અદાને ઠંડીને કારણે પૂલમાં જવાનું મન થતું નથી

હાલમાં ધ કેરળ સ્ટૉરી એક્ટ્રેસ અદા શર્મા વેકેશન મૂડમાં છે