બોલિવૂડ અભિનેત્રી અદા શર્માએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે
પરંતુ 'ધ કેરળ સ્ટોરી' થી તેમની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો છે.
તાજેતરમાં અદા શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે તે મહાકુંભમાં પરફોર્મ કરવા જઇ રહી છે
તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે
અદા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો ગ્લેમરસ ચહેરો બતાવ્યો છે.
32 વર્ષીય અદા શર્માએ 2008માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.
અદા શર્મા અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.