બિકીની લુક્સમાં એડિન રોઝની બોલ્ડ તસવીરો વાયરલ
એડિન રોઝ એક જાણીતી અભિનેત્રી અને મોડેલ છે
તેને રિયાલિટી શો 'બિગ બોસ 18' માં ભાગ લેવા બદલ ઓળખ મળી
એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે