બૉલ્ડ એન્ડ બિન્દાસ એક્ટ્રેસ અંકિતા દવેનો નવો લૂક ખુબ જ વાયરલ થઇ રહ્યો છે
હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન અંકિતાનો મરાઠી મહિલા લૂક વાયરલ થયો છે
મરાઠી સાડી સાથે ટ્રેડિશનલ લૂકમાં અંકિતાએ કેમેરા સામે ખાસ પૉઝ આપ્યા છે
માથામાં ગજરો, હેવી જ્વેલરી, મિનિમલ મેકઅપ સાથે અંકિતાએ લૂકને કેરી કર્યો છે
અંકિતા સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કરીને લોકપ્રિયતા મેળવી હી છે
અંકિતાએ હિન્દી વેબસિરીઝ ZID (2020) થી અભિનયની શરૂઆત કરી હતી
અંકિતા દવે રાજકોટની રહેવાસી છે. તેમનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો