બોલ્ડ અને સુંદર અભિનેત્રી ચિત્રાંગદા સિંહે પોતાના ન્યૂ લૂકથી ચાહકોના દિલ જીતી લીધા છે. 

તાજેતરમાં તેણે સ્કિન-ટાઇટ લેધર ગાઉનમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. 

ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ અને લાઇટ મેકઅપ સાથે તેણીનો લૂક ખૂબ અસરકારક રહ્યો. 

ચિત્રાંગદાએ 'હઝારોં ખ્વાઈશેં ઐસી' જેવી કલ્ટ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. 

તેણે 'દેસી બૉયઝ', 'ઇનકાર', 'ગેસલાઇટ', 'બાઝાર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 

તેણી એક દીકરા – જોરાવર રંધાવાની માતા છે. 

તમામ તસવીરો ચિત્રાંગદાની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી લેવામાં આવી છે.