બ્લડ કેન્સર આ કારણોસર થાય છે
બ્લડ કેન્સર આજના સમયમાં સામાન્ય થઇ ગયું છે
પરંતુ અનેક લોકો સમજી શકતા નથી કે બ્લડ કેન્સર કેમ થાય છે
અમે આજે તમને જણાવીશું કે બ્લડ કેન્સર ક્યા કારણોસર થાય છે
બ્લડ કેન્સર બ્લડ સેલ્સના ડીએનએમાં ફેરફારના કારણે થાય છે
આ ફેરફારના કારણે બ્લડ સેલ્સ અસામાન્ય રીતે કામ કરવા લાગે છે
અનેક વખત લાંબા સમય સુધી શરીરમાં સંક્રમણ રહેવાથી બ્લડ કેન્સર થઇ શકે છે