પિરિયડ્સ વિના બ્લિડિંગ થવું એ ગંભીર સંકેત હોઈ શકે છે. 

હોર્મોનલ ઇમ્બેલેન્સ એ મુખ્ય કારણોમાંથી એક છે. 

પીસીઓએસ (PCOS) જેવી સ્થિતિથી પણ એવું થઈ શકે છે. 

આ પ્રિમેનોપોઝનું લક્ષણ પણ હોઈ શકે છે. 

ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સ કે પોલિપ્સ પણ કારણ હોઈ શકે. 

ઓવેરિયન ફેલ્યોર પણ આ સ્થિતિમાં જોવા મળે છે. 

આવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.