તૃપ્તિ ડિમરી દરેક લૂકમાં સુંદર લાગે છે
અભિનેત્રીએ ઓલ બ્લેક લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
બ્લેક આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી તૃપ્તિ ડિમરી
સ્ટાઈલિશ અંદાજમાં કેમેરાની સામે તૃપ્તિએ પોઝ આપ્યા
ચહેરા પર ચશ્મા પહેરી સુંદર પોઝ આપતી જોવા મળી