બ્લેક ટી દુનિયાની સૌથી વધુ પીવાતી ચા છે. 

તે વજન ઘટાડવામાં અને ફોકસ વધારવામાં સહાયક છે. 

એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર બ્લેક ટી હાર્ટ હેલ્થ માટે લાભદાયી છે. 

તે વાળ અને ત્વચાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. 

આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ બ્લેક ટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 

નિયમિત સેવન થકી કૉન્સ્ટ્રેશન અને એનર્જી લેવલ વધે છે. 

હંમેશા સંતુલિત માત્રામાં બ્લેક ટી પીવી યોગ્ય રહેશે.