CSBC દ્વારા બિહાર પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા તારીખો જાહેર થઈ ગઈ છે.
પરીક્ષાઓ
16, 20, 23, 27 જુલાઈ અને 3 ઓગસ્ટ 2025
ના રોજ યોજાશે.
દરેક દિવસની પરીક્ષા
બપોરે 12 વાગ્યે શરૂ
થશે અને
2 વાગે પૂરી થશે
.
ઉમેદવારો માટે
સિટી સ્લિપ 20 જૂન 2025થી ઉપલબ્ધ
છે.
દરેક પરીક્ષા માટે એડમિટ કાર્ડ
એક સપ્તાહ પહેલાં બહાર પડશે
.
ઉમેદવારો csbc.bihar.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
કુલ
19,838 કોન્સ્ટેબલ પદો
માટે આ ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે.