એક્ટ્રેસ મનીષા રાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટમાં તે કહેર મચાવી રહી છે

તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો

મનીષા રાનીએ મુંબઇમાં લક્ઝરીયસ પોતાનું ઘર ખરીદ્યું હતુ  

મનીષા બિહારના મુંગેરની રહેવાસી છે

તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે