બિગ બોસ ફેમ મનસ્વીએ ગ્લેમરસ તસવીરો શેર કરી છે  

મનસ્વી મમગાઈ પૂર્વ મિસ ઈન્ડિયા રહી ચૂકી છે  

મમગાઈ શો 'બિગ બોસ 17'માં જોવા મળી હતી  

આ દરમિયાન મનસ્વીનું એક ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે  

જેમાં તે બિકીનીમાં લોકોને દિવાના બનાવી રહી છે  

મનસ્વી તેના બિકીની લુકને કારણે ખુબ ચર્ચામાં રહે છે  

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે