લાલ રંગની સાડીમાં Bigg Boss ફેમ આકાંક્ષા પુરીએ હુશ્નનો જલવો વિખેર્યો
રેડ સાડી સાથે ગૉલ્ડન સાડીમાં હૉટ હસીના લાગી રહી છે આકાંક્ષા પુરી
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, અને બાલકનીમાં અદાઓ બતાવતી દેખાઇ રહી છે
બિગ બોસ ફેમ આકાંક્ષા પુરી ગઈકાલે મુંબઈના એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી
આકાંક્ષા પુરી તેના બોલ્ડ અને ક્લિયર સ્ટેટમેન્ટ માટે જાણીતી છે
આકાંક્ષા પુરીના હકોને તેનો બોલ્ડ લુક ખૂબ પસંદ આવી રહ્યો છે
આકાંક્ષા પુરીએ ટીવી અને મોડેલિંગની દુનિયાથી ભોજપુરી સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે