બિગ બોસ 18 ની સ્પર્ધક Chum Darang ઘણા કારણોસર બિગ બોસના હાઉસમાં ચર્ચામાં રહે છે.

ગયા સપ્તાહના વીકેન્ડ કા વાર એપિસોડમાં કરણ સાથેના તેના સંબંધો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

Chum Darang રિયલ લાઇફમાં પણ ખૂબ ગ્લેમરસ છે.

બિગ બોસના ઘરમાં પણ ચાહકોને અભિનેત્રીની ફેશન સ્ટાઈલ ગમે છે.

તે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે તેના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરતી રહે છે.

Chum Darang બિકિનીમાં પણ તસવીરો પોસ્ટ કરી ચૂકી છે

બિકિનીમાં એક્ટ્રેસ તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે