બિગ બોસ 13 એક્ટ્રેસ માહિરા શર્માએ નવું ફોટોશૂટ કરાવ્યું
માહિરા શર્મા શોર્ટ આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી છે.
આ ડ્રેસમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે
તેણે કરિયરની શરૂઆત 2015માં ‘તારક મહેતા...’થી કરી હતી
માહિરા 50થી વધુ મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂકી છે