ભૂમિ પેંડનેકર બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પણ પસંદ આવે છે

પોતાના બોલ્ડ અંદાજથી ભૂમિ ચાહકોને દિવાના બનાવે છે

ભૂમિ પેંડનેકર બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ છે

બ્લેક બોડીકોન લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે

ભૂમિ તેની ફિટનેસ માટે પણ બોલીવૂડમાં જાણીતી છે

ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે