ભૂમિ પેડનેકરનો ‘લેડી કિલર’ લૂક – રેડ સૂટમાં કર્યું Instagram પર રેડ એલર્ટ! 

ભુમિએ શાનદાર રેડ આઉટફિટ અને સાડી લૂક સાથે ફેન્સના દિલ ચરી લીધા 

સિમ્પલ ચશ્મો અને મિનિમલ મેકઅપ – Yet, pure class! 

તસવીરો જોઈને ફેન્સ કહે છે: “Simplicity overloaded with style!” 

એક્ટિંગ હો કે ફેશન – ભૂમિ knows how to own the screen 

ભુમિ પેડનેકર હજુ એકવાર સાબિત કરે છે કે એ છે Real Style Icon 

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે