ભોજપુરી સ્ટાર એક્ટ્રેસ આંકાક્ષા પુરીએ ન્યૂ લૂકથી દિલ જીતી લીધા છે
આ વખતે આકાંક્ષા પુરીના કેમેરા સામે જીન્સ-ટૉપમાં શાનદાર પૉઝ આવ્યા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ઘરની સામે સીડી પર ઉભા રહીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે
એક્ટ્રેસ આકાંક્ષા પૂરી અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે
આકાંક્ષાએ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે
વિઘ્નહર્તા ગણેશમાં આકાંક્ષા પૂરીએ દેવી પાર્વતીની ભૂમિકા ભજવી હતી