ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હાલમાં જ હૉટ એન્ડ બૉલ્ડ તસવીરોથી ધમાલ મચાવી છે

ભોજપુરી ગર્લ મોનાલિસાની આ વખતે બ્લેક ડ્રેસમાં કાતિલ અદાઓ બતાવી છે

બિગ બોસમાં જોવા મળેલી એક્ટ્રેસ મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે

તસવીરોમાં મોનાલિસા ડીપનેક અને શૉર્ટ્સ આઉટફીટ પહેરેલી જોવા મળી હતી

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ઘણીવાર સોશિયલ મીડિયા પર આગ લગાને છે