ભોજપૂરી એક્ટ્રેસ રાની ચેટર્જી બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે

રાની ચેટર્જી ફિટ રહેવા રોજ જિમમાં પરસેવો પાડે છે

રાની ચેટર્જીના જિમ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે

રાની ચેટર્જીએ હાલમાં બ્લેક જિમ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે

રાની ચેટર્જી ભોજપૂરી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે

રાની પોતાના ફિટ રાખવા માટે દરરોજ કસરત કરે છે