નેહા મલિક ભોજપુરી સિનેમાનું જાણિતું નામ છે. 

તાજેતરમાં તેણીએ પોતાનાં ટ્રાવેલ ફોટા શેર કર્યા છે. 

સ્વિત્ઝરલેન્ડની સુંદરતા વચ્ચે નેહા મસ્તી કરતી જોવા મળી. 

બ્લૂ જીન્સ અને વાઇટ ટોપમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે. 

ચાહકો ફોટા પર પ્રેમભર્યા કમેન્ટ કરી રહ્યા છે. 

નેહાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. 

નેહા મલિકે મ્યુઝિક વીડિયો અને ભોજપુરી ફિલ્મોથી પણ ફેમ મેળવી છે.