ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક ફરી એકવાર લુકને લઈને ચર્ચામાં છે
અભિનેત્રીએ નવા ગ્લેમરસ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે
કેમેરા સામે બોલ્ડ પોઝ આપતી જોવા મળી નેહા મલિક
ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે
અભિનેત્રીનું બોલ્ડ ફિગર અને ડ્રેસિંગ સેન્સ લાઈમલાઈટમાં છે
નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજને લીધે હંમેશા ચર્ચામાં રહે છે
નેહા મલિક તેના ગ્લેમરસ અંદાજને લીધે હંમેશા ચર્ચામાં રહે છે