ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેના ગ્લેમરસ લૂકથી ફરી એકવાર ચર્ચામાં છે.
પેરિસના એફિલ ટાવર સામે થયેલું હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે.
ઓલ બ્લેક ડ્રેસમાં નેહાની કાતિલ અદા ચાહકોને દિવાના બનાવી રહી છે.
ચાહકોને નેહાનું ફિગર અને પોઝ બંને ખૂબ પસંદ આવ્યા છે.
અભિનેત્રીનો આ લૂક ગ્લેમરસ અને bold છે – જેને વખાણ મળ્યા છે.
ફોટોશૂટમાં તેની સ્ટાઇલ, એ્ટિટ્યુડ અને કોન્ફિડેન્સ સ્પષ્ટ દેખાય છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહી ચાહકો સાથે જોડાયેલી રહે છે.