ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિક સાડી લૂકને લઈ ચર્ચામાં છે

અભિનેત્રીએ પિંક સાડી લૂકમાં તસવીરો શેર કરી છે

નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

સાડીમાં અભિનેત્રીએ બોલ્ડ અંદાજ બતાવ્યો છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

પિંક સાડી લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

નેહા મલિકની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે