ભોજપૂરી એક્ટ્રેસ નેહા મલિકે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
નેહા મલિકનો ગ્લેમરસ બ્લેક લૂક જોવા મળ્યો
અભિનેત્રીએ બ્લેક બોડીકોન લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે
નેહા મલિકના લૂકને ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે
બ્લેક બોડીકોનમાં શાનદાર પોઝ આપતી જોવા મળી
નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે
પંજાબી મ્યૂઝિક વીડિયોમાં પણ નેહાએ કામ કર્યું છે