'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ફેમ ભાવિકા શર્માનો નવો ગ્લેમરસ અવતાર સામે આવ્યો છે.
ભાવિકાએ એક સુંદર શોર્ટ ડ્રેસ પહેરીને પોતાનો કૂલ અને સ્ટાઇલિશ લુક શેર કર્યો.
સિરિયલમાં સાદા લુકમાં દેખાતી ભાવિકા રિયલ લાઈફમાં ખૂબ જ મોર્ડન છે.
આ શોર્ટ ડ્રેસ ફોટોશૂટમાં તેના કિલર એક્સપ્રેશન્સે ફેન્સના દિલ જીતી લીધા.
સોશિયલ મીડિયા પર ભાવિકાના આ ગ્લેમરસ ફોટોઝ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યા છે.