આજના બંધને દેશભરના 25 કરોડથી વધુ કામદારોનો ટેકો મળ્યો છે. 

બેંકિંગ, પોસ્ટ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ અસરગ્રસ્ત થઈ છે. 

પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને ગુજરાતમાં ટ્રેન સેવાઓ પ્રભાવિત. 

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ મજૂર સંગઠનો અને ખેડૂત સંગઠનોનું આંદોલન. 

શાળાઓ અને ખાનગી કાર્યાલય સામાન્ય રીતે ખુલ્લા રહ્યાં છે. 

સોશિયલ મીડિયા પર બંધના visual અને updates ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. 

કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ મજૂર સંગઠનો અને ખેડૂત