સાવધાન, વાયરલેસ ઇયરબડ્સની આ છે 5 ખામીઓ
બ્લૂટૂથ ઇયરબડ્સનો ક્રેઝ આજકાલ ખુબ વધ્યો છે
ઓફિસથી લઈ જીમ સુધી દરેક જગ્યાએ ઉપયોગ થાય છે
અહીં તમને ઇયરબડ્સની 5 મોટી ખામીઓ બતાવીએ છીએ
1. બ્લૂટૂથ હોવાથી સાઉન્ડ ક્વૉલિટીનું થાય છે નુકસાન
2. વાયરલેસ હોવાથી ઇયરબડ્સમાં સાઉન્ડ ડિલે થાય છે
3. બ્લૂટૂથ ઇયરબડ્સમાં કનેક્શનમાં પરેશાની રહે છે