દિવાળી માટે બેસ્ટ પિન્ક સાડી લુક Shivani Chauhan દિવાળીના તહેવારમાં તમે પણ બધાથી અલગ અને યુનિક દેખાવા માંગો છો
તો અહીં આપેલ બોલીવુડ એકટ્રેસના આ ટ્રેડિશનલ પિન્ક સાડી લુક તમારા માટે છે,
જાન્હવી કપૂર જાન્હવી કપૂર બોલીવુડની જાણીતી એકટ્રેસ છે જે તે તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે તેનો આ પિન્ક સાડી લુક ફેસ્ટિવલ વાઈબ્સ આપે છે.
જાન્હવી કપૂર પિન્ક સાડી જાન્હવી કપૂરએ લાઈટ પિન્ક અને ડાર્ક પિન્ક એમ કમ્બાઇન કલરની બોર્ડર્ડ કટ અને લેસ એમ્બ્રોડરી ફ્લોરલ પ્રિન્ટેડ સાડી પહેરી છે
જાન્હવી કપૂર પિન્ક બ્લાઉઝ તેણે આ સાડી પર એમ્બ્રોઇડરીની ફ્લોરલ પ્રિન્ટ વાળો ડીપ વી શેપ્ડ સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે.
તૃપ્તિ ડીમરી જવેલરી મેકઅપ તૃપ્તિ ડીમરીએ ડાર્ક પિન્ક કલરની સિલ્ક ફેબ્રિક સાડીમાં ડિઝાઈનર સારી પસંદ કરી છે, એમાં તેણે સ્ટ્રેપલેસ પિન્ક પ્લેઇન લોન્ગ બ્લાઉઝ પસંદ કર્યો છે.
તૃપ્તિ ડીમરી જવેલરી મેકઅપ તૃપ્તિ ડીમરીએ ડાર્ક પિન્ક કલરની સદીમાં મેચિંગ ફ્લાવર સ્ટડ ઈયરિંગ્સ પસંદ કરી છે, અને લાઈટ આઇલાઇનર, મસ્કરા અને લિપસ્ટિક સાથે લુકને એલિંગટ ટચ આપી છે.