સૂર્ય નમસ્કારના ફાયદાઃ આ 10 રીતે શરીર થાય છે મજબૂત

સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને ગજબ ફાયદા થાય છે

સૂર્ય નમસ્કાર એકસાથે 12 આસનોનો સમૂહ છે

યોગના આસનોમાંથી સૂર્ય નમસ્કાર સૌથી શ્રેષ્ઠ છે

સૂર્ય નમસ્કારથી તન, મન અને વાણી ત્રણેય શાંત રહે છે

1. સૂર્ય નમસ્કાર પાચન ક્ષમતા સુધારે છે

2. સૂર્ય નમસ્કાર પેટની ચરબી ઘટાડે છે