ચેના પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. 

શેકેલા ચણામાં પ્રોટીન, ફાઈબર અને આયર્ન હોય છે. 

શેકેલા ચણા એનર્જી આપે છે અને ભૂખ ઘટાડે છે. 

પલાળેલા ચણા પાચન સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

પલાળેલા ચણા ઝડપથી પચી જાય છે 

વજન ઘટાડવામાં પલાળેલા ચણા સહાય કરે છે 

પલાળેલા ચણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે.