તમાલપત્ર ગુણોનો ભંડાર છે
રોજ શાકભાજીમાં તમાલપત્ર ઉમેરવાથી ફાયદો થાય છે
તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, આયર્ન મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.
જે ઘણા પ્રકારના ચેપ સામે રક્ષણ આપે છે અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.