માછલી ખાવાના ફાયદા અને નુકસાન
માછલી માછલીનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારી માનવામાં આવે છે. માછલી ખાવી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ હોય છે.
ગુણકારી માછલી માછલીમાં પ્રોટીન, વિટામિન, ચરબી અને ઓમેગા 3 ફેટી એસિડ જેવા ગુણો સમાયેલા છે.
માછલીનું સેવન આજે અમે આપને માછલીના સેવનથી શરીરને થતાં ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.
યાદશક્તિ માછલીમાં સમાયેલ ફેટી એસિડ યાદશક્તિ વધારવામાં ખુબ જ મદદ કરે છે.
બ્લડ પ્રેશર માછલીમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ બ્લ્ડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આંખો દ્રષ્ટી વધારે માછલીમાં સમાયેલા ગુણ આંખોની દ્રષ્ટ્રી વધારવામાં મદદ કરે છે.