તેલ લગાવતા પહેલા હેર ઓઇલની આ ટિપ્સ અવશ્ય જાણી લો!
વાળ પહેલેથી ઓઇલી હોય તો વધુ તેલ ન લગાવો.
તેલ લગાવ્યાં બાદ તાત્કાલિક કંગી ન કરો.
ઓઇલિંગ બાદ વાળ ખૂબ ટાઇટ ન બાંધો.
ડ્રેન્ડર્ફ હોય તો પહેલાં તેનું સારવાર કરો પછી તેલ લગાવો.
વાળમાં ઓઇલિંગ કરો પણ યોગ્ય રીતથી.
ખોટી રીતે તેલ લગાવવું વાળને નુકસાન પહોંચાડી શકે છે.