બીટનો સમાવેશ સુપરફૂડમાં કરવામાં આવે છે.
બીટને સલાડ, શાક અથવા તેનો જ્યુસ બનાવીને પી શકો છો.
બીટ ખાવાથી શરીરમાં લોહીની ઉણપને પુરી કરી શકાય છે.
બીટનો ઉપયોગ હિમોગ્લોબિન વધારવા માટે પણ થાય છે.
બીટ આયર્ન અને વિટામીન B નો ઉત્તમ સ્ત્રોત છે.
ફાઈબરથી ભરપૂર બીટ ખાવાથી સ્થૂળતા ઓછી થાય છે
બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.