શાળા હોય કે ઓફિસ દરેક જગ્યાએ આપણે આપણા બ્લડ ગ્રુપની જાણકારી આપવી પડે છે
નિષ્ણાતો કહે છે કે કોઈપણ તબીબી કટોકટી ટાળવા માટે તમારે તમારા બ્લડ ગ્રુપ વિશે જાણવું જોઈએ.
ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટના મતે દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ અલગ હોય છે. આવી સ્થિતિમાં લોકોએ તેમના બ્લડ ગ્રુપ પ્રમાણે ડાયટ લેવો જોઈએ.
જે લોકોનું બ્લડ ગ્રુપ A હોય છે, તેમની રોગપ્રતિકારક શક્તિ સંવેદનશીલ હોય છે.
આ બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ બ્રોકલી, સફરજન, ખજૂર, અંજીર, બદામ જેવી વસ્તુઓ ખાવી જોઈએ.
બી બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વધુ સેવન કરવું જોઈએ.
નિષ્ણાતો કહે છે કે O બ્લડ ગ્રુપ ધરાવતા લોકોએ તેમના આહારમાં હાઇ પ્રોટીન હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.