તાંબાના પાણીને હેલ્ધી મનાય છે

જો કે તેને પીવાના નિયમો છે જો વધુ પીવામાં આવે તો નુકસાનકારક છે 

દિવસમાં 2 વખત જ પીવું જોઇએ

વધુ પીવાથી ઉલ્ટી ઉબકા થઇ શકે છે

6થી 8 કલાક કોપર વાસણમાં પાણી ભરી રાખો

ખટાશવાળું કોઇ પ્રવાહી કોપરના વાસણમાં રાખો

આ પ્રવાહી કોપર લીચિંગનું કારણ બની શકે છે