સાવધાન મૂળાનું રોજ સેવન કરશો તો થશે નુકસાન
રોજ મૂળાનું સેવન કરવાથી શરીર પર થાયછે આ અસર
આયુર્વૈદમાં કેટલીક ચીજોનું રોજ સેવન મનાઇ છે
જેને રોજ ખાવાથી નુકસાન પહોંચે છે.
વાલોર ચોળીને રોજ ન ખાવા જોઇએ
જે શરીરમાં પિતને વધારશે
રેડ મીટનું પણ રોજ સેવન ન કરવું જોઇએ