તુલસીના પાન સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક
સવારે તુલસીના કેટલાક પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થશે
તુલસીના પાંદડામાં વિટામિન એ, વિટામિન ડી હોય છે
ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે
દરરોજ તેનુ સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે
આ પાન હૃદય અને મગજ બંને માટે ખૂબ જ ફાયદાકારક
પાનનું સેવન કરવાથી નર્વસ સિસ્ટમની કામગીરીમાં સુધારો થાય છે