હરસની સમસ્યામાં ફાયદાકારક સાબિત થાય છે કેળાં! 

કેળાં પોટેશિયમથી ભરપૂર હોવા છતાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક 

ગુદામાર્ગની બળતરા અને સોજો ઘટાડવામાં કરે મદદ 

કુદરતી રેચક તરીકે કામ કરી કબજિયાત દૂર કરે 

હરસના મુખ્ય કારણોમાંથી એક કબજિયાતને પણ કરે નિયંત્રિત 

🍽️ રોજ 1-2 કેળાંનું સેવન લાભકારી  

પાચનતંત્ર માટે પણ છે ઉત્તમ ફળ