સ્વાસ્થ્ય માટે કેળા ઘણા ફાયદાકારક છે
કેળા રોગ પ્રતિકારક શકિત વધારે છે
કેળાનું સેવન વધુ પડતુ ન કરવું જોઈએ
તેમાં વિટામિન B6નું પ્રમાણ ખૂબ ઊંચું
દિવસમાં એક કે બેથી વધુ કેળા ન ખાવા જોઇએ
કેળાના વધુ સેવનથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે
તમે દરરોજ બેથી ત્રણ કેળા ખાઈ શકો છો