કેળા ફાઈબર, પોટેશિયમ અને એનર્જીથી ભરપૂર હોય છે

જ્યારે દહીંમાં પ્રોબાયોટિક, કેલ્શિયમ અને પ્રોટીન હોય છે

આ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

આર્યુવેદમાં બંનેની તાસીર અલગ માનવામાં આવે છે

કેળા અને દહીં સાથે ખાવું કેટલાક લોકોમાં પાચનની સમસ્યા કરી શકે