મુસ્લિમ સમાજનો મોટો તહેવાર ઈદ-ઉલ-અઝહા જેને સામાન્ય ભાષામાં બકરી ઈદ કહેવાય છે તે નજીક આવી રહ્યો છે.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ ઝુ અલ-હિજ્જા મહિનાના 10મા દિવસે આ તહેવાર આસ્થાભેર ઉજવવામાં આવે છે.

આ તહેવાર મુખ્યત્વે પેગંબર હઝરત ઈબ્રાહિમની અલ્લાહ પ્રત્યેની વફાદારી અને બલિદાનની યાદમાં ઉજવાય છે.

આ દિવસે સવારે વિશેષ નમાજ અદા કર્યા બાદ પ્રતીકાત્મક રીતે બકરા અથવા અન્ય પશુની કુર્બાની આપવામાં આવે છે.

કુર્બાનીના ગોશ્તને ત્રણ સરખા ભાગમાં વહેંચીને ગરીબો, સગા-સંબંધીઓ અને પોતાના પરિવારમાં વિતરણ કરાય છે.