કમર દર્દ આજકાલ એક સામાન્ય સમસ્યા છે
તેનું કારણ એક જ પોઝિશનમાં બેસવું અને પોષક તત્વોની ઉણપ હોય છે
પોતોની પોઝિશન પર ધ્યાન દો અને યોગ કરો
ગરમ પાણીમાં મીઠું નાંખીને શેક કરો
ગરમ પાણીને સીધું જ ત્વચા પર ન લગાવો, સુતરાઉ કપડાનો પ્રયોગ કરો
કેલ્શિયમ અને વિટામિનની ઉણપ પૂરી કરો
ઉંઘતી વખતે યોગ્ય મુદ્રા અપનાવો