ફેટી લીવરની સમસ્યા
આજકાલ સામાન્ય થઈ ગઈ છે.
લીવર માટે ઘાતક
– વધુ મીઠું ખાવાથી બચવું જોઈએ.
ભાતનું સેવન
મર્યાદિત માત્રામાં કરો. 🍚
દારૂ અને કોલ્ડ ડ્રિંક્સ
લીવર માટે ખુબ હાનિકારક.
આઈસ્ક્રીમ અને પેકેટ ફૂડ
લીવર પર ખરાબ અસર કરે.
તળેલી વસ્તુઓ
અને જંક ફૂડથી બચવું જરૂરી.
સ્વસ્થ લીવર માટે
ફળ-શાકભાજી અને હેલ્ધી ડાયટ અપનાવો.