એવોકાડો ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારુ ફળ
તેમાં મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે
એવોકાડોમાં ઉચ્ચ ફેટી એસિડ્સ, વિટામીન A, B, E, ફાઈબર હોય છે
એવોકાડો તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે
દરરોજ તેના સેવનથી સ્કીન પર ચમક જોવા મળશે
આ ફળથી વાળ અને ત્વચાને ખૂબ ફાયદો થાય છે
તેના સેવનથી સ્કીન પર ગ્લો જોવા મળે છે