અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.
આ તસવીરમાં અવનિત રેડ આઉટફીટમાં જોવા મળી રહી છે
અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે
આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી